ધાતુના ધન ગોળામાં ગોળાકાર કોતર છે. જો ગોળાને ગરમ કરવામાં આવે તો કોતરનું કદ.....
વધશે
ઘટશે
તેટલુંજ રહેશે
તેનો આકાર બદલાશે
એક સ્ટીલની પટ્ટી $20^{\circ} C$ તાપમાને માપાંકન કરવામાં આવે છે. જ્યારે તાપમાન $-15^{\circ} C$ જેટલું હોય. ત્યારે $\%$ ટકાવારીમાં .......... $\%$ ત્રુટિ હશે. $\left[\alpha_{\text {steel }}=1.2 \times 10^{-5}{ }^{\circ} C ^{-1}\right]$
જો ધાતુની વર્તુળાકાર ડીશ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે તેનો વ્યાસ $R$ અને કાણાવાળા ભાગનો વ્યાસ $r$ છે તો તેને ગરમ કરીએ તો
તાંબાની એક તકતીમાં છિદ્ર પાડેલ છે. જેનો $27.0 \,^oC$ તાપમાને વ્યાસે $4.24\, cm$ છે. આ તાંબાની તક્તીને $227 \,^oC$ સુધી ગરમ કરવામાં આવે, તો છિદ્રનાં વ્યાસમાં થતો ફેરફાર કેટલો હશે ?
તાંબાનો રેખીય પ્રસરણાંક $=1.70 \times 10^{-5}\; K ^{-1}$
જો લોલક ઘડિયાળમાં લોલકની લંબાઈમાં $0.1\, \%$ નો વધારો કરવામાં આવે તો એક દિવસમાં કેટલા સેકન્ડની ત્રુટિ આવે?
બે અલગ અલગ તાર જેમની લંબાઈ $L _{1}$ અને $L _{2}$ અને તેમના તાપમાન સાથેના રેખીય પ્રસરણાંક અનુક્રમે $\alpha_{1}$ અને $\alpha_{2},$ છે. તો તેમનો તાપમાન સાથેનો સમતુલ્ય રેખીય પ્રસરણાંક કેટલો થશે?