એક ચોરસના શિરોબિંદુ $A, B, C$ અને $D$ ને ઉપર અનુક્રમે $8 kg, 2 kg, 4 kg$ અને $2 kg$ દળ ધરાવતા કણો મૂકતાં બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું ચોરસના બિંદુ $A$ થી અંતર ....... $cm$ થાય.  ચોરસના વિકર્ણની લંબાઈ $80\,\, cm$ છે.

  • A

    $20 $

  • B

    $30$

  • C

    $40$

  • D

    $60$

Similar Questions

$M$ દળ અને $ R$ ત્રિજ્યાની તકતી સમક્ષિતિજ સપાટી પર રોલિંગ ગબડે છે અને ત્યારબાદ ગબડીને રોલિંગ કરી ઢોળાવવાળા સમતલ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉપર ચઢી જાય છે. જો તકતીનો વેગ$ v$ છે તો તકતી કેટલી ઉંચાઈ સુધી પહોંચશે ?

ટોર્ક આપવાથી પદાર્થનો કોણીય વેગ $\omega_1$ થી $\omega_2$ થાય છે. પ્રારંભિક ચકાવર્તનની ત્રિજ્યાથી અંતિમ ચકાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થશે ?

મેઇન્ટેનન્સના ભાગરૂપે એક જેટ એન્જિનના કોમ્પ્રેસરને આલેખમાં દર્શાવ્યા મુજબ ફેરવવામાં આવે છે તો આપેલ સમયગાળા દરમિયાન કોમ્પ્રેસર દ્વારા થતા પરિભ્રમણ ની સંખ્યા કેટલી હશે?

એક ગોલીય ધન ગોળો તેની સંમિતિ અક્ષને અનુલક્ષીને ધર્ષણરહિત સમક્ષિતિજ સમતલ સપાટી પર ગબડે છે. બોલની ચાકગતિય ઊર્જા અને કુલ ઊર્જાનો ગુણોત્તર .......... હશે.

$9\ M$ દળ અને $ R$ ત્રિજ્યાની તકતીમાંથી $R/3$ ત્રિજ્યાની તકતી કાપી લેવામાં આવે છે તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો.