નીચેની આકૃતિમાં ભ્રમણ અક્ષ $xx'$ ની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા ....... $ kg - m^2$ ગણો.

801-324

  • A

    $92$

  • B

    $85$

  • C

    $101$

  • D

    $76$

Similar Questions

$\vec r $ સ્થાન સદિશ ધરાવતા કણ પર $ F  $ બળ લાગે અને આ બળણે લીધે ઉત્પન્ન થતું ટોર્ક $\vec T $ હોય તો નીચેનામાથી શું સાચું છે $?$

$9\ M$ દળ અને $ R$ ત્રિજ્યાની તકતીમાંથી $R/3$ ત્રિજ્યાની તકતી કાપી લેવામાં આવે છે તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો.

આકૃતિ મુજબ, એક તકતી લિસી સ્થિર સપાટી પર ફરી રહી છે અને તેનો કોણીય વેગ અચળ છે. કોઈ ચોકકસ સમયે, તકતીના સૌથી નીચા બિંદુ માટે $..............$

આકૃતિમાં નિયમિત ચોરસ પ્લેટ દર્શાવેલી છે. જેના ખૂણા પરથી ચાર સમાન ચોરસ દૂર કરવામાં આવ્યા છે. ચોરસ $ 1$ અને $ 3$ ને દૂર કરતાં $ C.M.$ ક્યાંં મળશે ?

$M$ દળ અને $ R$ ત્રિજ્યાની તકતી સમક્ષિતિજ સપાટી પર રોલિંગ ગબડે છે અને ત્યારબાદ ગબડીને રોલિંગ કરી ઢોળાવવાળા સમતલ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉપર ચઢી જાય છે. જો તકતીનો વેગ$ v$ છે તો તકતી કેટલી ઉંચાઈ સુધી પહોંચશે ?