આકૃતિમાં એક પરમાણ્વિક આદર્શ વાયુ પર ચક્રિય પ્રક્રિયા દર્શાવેલ છે. સાચું નિવેદન પસંદ કરો.

213288-q

  • A

    પ્રક્રિયા $A B$ માં વાયુ વડે થયેલ કાર્ય એ $B C$ પ્રક્રિયામાં થયેલ કાર્ય કરતાં વધુ હોય છે.

  • B

    તંત્રને કુલ ઉષ્મા પૂરી પાડવામાં આવે છે.

  • C

    અવસ્થા $B$ પર વાયુનું તાપમાન મહત્તમ છે.

  • D

    પ્રક્રિયા $CA$ માં, તંત્ર વડે ઉષ્મા ઊર્જા શોષવામાં આવે છે.

Similar Questions

સંપૂર્ણ કાળા પદાર્થને રૂમ તાપમાને એક ફરનેસમાં (ભઠ્ઠીમાં) ફેકવામાં આવે છે તો......

એક પ્રયોગ દરમિયાન પાણીના તાપમાનમાં $0 °C$ થી $100 °C$ નો વધારો કરવા માટે $10 $ મિનિટનો સમય લાગે છે અને ત્યારબાદ બીજી વધારાની $ 55 $ મિનિટમાં પાણીનું સંપૂર્ણપણે વરાળમાં રૂપાંતરણ થાય છે, તો બાષ્પાયન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય ....... $cal/gm$

વાયુનું દબાણ $P$ અને કદ $V$ છે,સમોષ્મી પ્રક્રિયાથી વાયુનું કદ $\frac{1}{{32}}$ ગણું કરતાં નવું દબાણ ${(32)^{1.4}} = 128$

એક ઉષ્મીય તંત્ર $PQRSP$ તબક્કાની પ્રક્રિયા કરે છે તો પ્રક્રિયા દ્વારા થતુ કુલ કાર્ય..... $J$

ઉષ્માગતી શાસ્ત્રનો પ્રથમ નિયમ કોનું ખાસ સ્વરૂપ છે. ?