ચાનો કપ $80° C$ થી $60° C$ એ એક મિનિટમાં ઠંડો પડે છે. ન્યૂનત્તમ તાપમાન $ 30° C$ છે. તો$60° C $થી $50° C$ ઠંડો થવા ...... $\sec$ સમય લાગશે?
$50$
$90$
$60$
$48$
સમોષ્મી પ્રક્રીયા દરમિયાન,દબાણ એ તાપમાનના ઘનના સપ્રમાણમાં છે. તો ${C_p}/{C_v}$= __________
$27°C$તાપમાને કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જાતી ઉર્જા $10 J$ છે. જો કાળા પદાર્થનું તાપમાન $327°C $ વધારવામાં આવે તો પ્રતિ સેકન્ડ ઉર્જા ઉત્સર્જનનો દર ...... $J$ થશે.
$40\%$ કાર્યક્ષમતા ધરાવતું કાર્નોટ એન્જિન $ 500 K$ તાપમાને ઉષ્મા મેળવે છે. જો તેની કાર્યક્ષમતા $50\%$ હોય તો તે જ Exhaust તાપમાન માટે Intake તાપમાન ..... $K$ થાય.
મુકતતાના અંશ $ ‘n’ $ ના સંદર્ભમાં વિશિષ્ટ ઉષ્મા $\frac{{{C_p}}}{{{C_V}}} = \gamma $ ને _______ વડે આપી શકાય.
જ્યારે એક આણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે ત્યારે આપેલી ઉષ્મા ઉર્જાનો કેટલો ભાગ આંતરીક ઉર્જામાં વધારો કરશે?