- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
normal
$12\,\, cm$ ત્રિજ્યા ધરાવતો એક ગોળાકાર સંપૂર્ણ કાળો પદાર્થ $500\,\, K$ તાપમાને $450\,\, W$ પાવર ઉત્સર્જિત કરે છે. જો તેની ત્રિજ્યા અડધી કરવામાં આવે અને તેનું તાપમાન બમણું કરવામાં આવે, તો ઉત્સર્જિત પાવર........$W$ હોય.
A
$225$
B
$450$
C
$900$
D
$1800$
Solution
ઉત્સર્જિત પાવર $P\, = \,\left( {\frac{W}{t}} \right)\,\,\, = \,\,A\sigma {T^4}\, = \,\,\,4\pi {r^2}\sigma {T^4}$
$\therefore \,\,\,P\, \propto \,{r^2}{T^4}\,$ પરથી $\frac{{{P_2}}}{{{P_1}}}\, = \,{\left( {\frac{{{r_2}}}{{{r_1}}}} \right)^2}\,{\left( {\frac{{{T_2}}}{{{T_1}}}} \right)^4}\,\, = {\left( {\frac{1}{2}} \right)^2}{\left( {\frac{2}{1}} \right)^4}\,\, = \,4\,\,$
$\therefore \,\,\,{P_2}\, = \,4 \times {P_1}\,\, = 4 \times 450\,\, = \,1800\,W$
Standard 11
Physics
Similar Questions
normal