$1$ વાતાવરણ દબાણે $1 mm^{3} $ કદ ધરાવતા વાયુને તાપમાન $27°C$ થી $627°C$  સુધી દબાવવામાં આવે છે. સમોષ્મી પ્રક્રિયા પ્રમાણે અંતિમ દબાણ કેટલું હશે ? (વાયુ માટે $\gamma = 1.5$)

  • A

    $27 × 10^{5}N/m^{2}$

  • B

    $56 × 10^{5}N/m^{2}$

  • C

    $36 × 10^{5}N/m^{2}$

  • D

    $80 × 10^{5}N/m^{2}$

Similar Questions

કોઇ આદર્શ વાયુ પર થોડીક પ્રક્રિયાઓ કરીને તેનાં શરૂઆતનાં કદ કરતાં અડધા કદ સુધી દબાવવામાં આવે છે.કઇ પ્રક્રિયામાં વાયુ પર મહત્તમ કાર્ય કરવું પડશે?

  • [AIPMT 2015]

આદર્શ વાયુ માટે ચક્રિય પ્રક્રિયા $a\to b\to c\to d$ માટે $V - T$ નો ગ્રાફ આપેલ છે.$d\to a$અને $b\to c$ પ્રક્રિયા સમોષ્મિ પ્રક્રિયા છે તેના માટે $P-V$ ગ્રાફ કેવો બને?

  • [JEE MAIN 2015]

જો સમોષ્મી પ્રક્રિયા માટે $\gamma = 2.5$ તથા કદ તેના પ્રારંભીક કદ કરતા $1/8 $ ગણું હોય તો દબાણ $P' =.... $ (પ્રારંભીક દબાણ $= P$)

થરર્મોડાયનેમિક પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે.?

  • [AIPMT 2009]

દ્વિ પરમાણ્વિક વાયુ $ (\gamma = 7/5) $ નું દબાણ અને ઘનતા સમોષ્મી રીતે $(P, d)$ થી $(P', d')$ કરવામાં આવે છે.જો $ \frac{{d'}}{d} = 32 $ હોય,તો $ \frac{{P'}}{P} $ =_____