જ્યારે ગેસને સીલંન્ડરમાં પીસ્ટન વડે સમતાપી રીતે ભરવામાં આવે ત્યારે ગેસ પર થતું કાર્ય $1.5 × 10^{4} J $ જોવા મળે છે. તો આ પ્રક્રિયા દરમિયાન....

  • A

    $3.6  × 10^{3}\,\, cal $ ઉષ્મા ગેસમાંથી નીકળશે.

  • B

    $3.6 × 10^{3}\,\, cal $ ઉષ્મા ગેસમાં જશે.

  • C

    $1.5 × 10^{4}\,\, cal $  ઉષ્મા ગેસમાં જશે.

  • D

    $1.5 × 10^{4}\,\, cal$  ઉષ્મા ગેસમાંથી નીકળશે.

Similar Questions

સમાન પ્રારંભિક સ્થિતિઓમાંથી એક આદર્શવાયુ $V_{1}$ થી $V_{2}$ કદમાં ત્રણ જુદી જુદી રીતે વિસ્તરણ પામે છે. જો પ્રક્રિયા સંપૂર્ણ રીતે સમતાપીય હોય તો વાયુ દ્વારા થતું કાર્ય $W_{1}$ સંપૂર્ણ રીતે સમોષ્મી હોય તો $W_{2}$ અને પૂર્ણ રીતે સમદાબીય હોય તો $W_{3}$ છે. તો સાચો વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2022]

$1$ વાતાવરણ દબાણે $1 mm^{3} $ કદ ધરાવતા વાયુને તાપમાન $27°C$ થી $627°C$  સુધી દબાવવામાં આવે છે. સમોષ્મી પ્રક્રિયા પ્રમાણે અંતિમ દબાણ કેટલું હશે ? (વાયુ માટે $\gamma = 1.5$)

$T$ તાપમાને રહેલ એક $R$ ત્રિજયાના પોલા ગોળાને ધ્યાનમાં લો. તેની અંદર રહેલા કાળા-પદાર્થ વિકિરણને,જેની એકમ કદ દીઠ આંતરિક ઊર્જા $E=$ $\frac{U}{V} \propto {T^4}$ અને દબાણ $P = \frac{1}{3}\left( {\frac{U}{V}} \right)$ ધરાવતા ફોટોનના બનેલા આદર્શ વાયુ તરીકે વિચારી શકાય. હવે જો આ પોલો ગોળો જો સમોષ્મી વિસ્તરણ અનુભવે તો $T$ અને $R$ વચ્ચેનો સંબંધ:

  • [JEE MAIN 2015]

કોઇ આદર્શ વાયુ પર થોડીક પ્રક્રિયાઓ કરીને તેનાં શરૂઆતનાં કદ કરતાં અડધા કદ સુધી દબાવવામાં આવે છે.કઇ પ્રક્રિયામાં વાયુ પર મહત્તમ કાર્ય કરવું પડશે?

  • [AIPMT 2015]

સમોષ્મી પ્ર્ક્રિયા દરમ્યાન, વાયુનું દબાણ તેના નિરર્પેક્ષ તાપમાનના ઘનના સમપ્રમાણમાં માલૂમ પડે છે, તો વાયુ માટે $\frac{C_P}{C_V}$ ગુણોત્તર. . . . . . . .હશે.

  • [JEE MAIN 2024]