$P$ દબાણે અને $V$ કદે રહેલ એક એક પરમાણ્વીય વાયુ અચળાંક જ સંકોચન અનુભવે છે અને તેનું ક્દ ઘટીને મૂળ કદ કરતા આઠમાં ભાગનું થઈ જાય છે. અચળ એન્ટ્રોપી એ અંતિમ દબાણ $.....P$ હશે.
$1$
$8$
$32$
$64$
વાયુની આંતરિક ઊર્જા કઇ પ્રક્રિયામાં વધે.
$ {27^o}C $ તાપમાને અને $8$ વાતાવરણ દબાણે ટાયરની ટયુબમાં હવા ભરેલ છે.ટયુબ ફાટતાં હવાનું તાપમાન કેટલું થશે? [હવા માટે $\,\gamma = \,1.5$]
એક સમોષ્મી પ્રક્રિયામાં દ્વિ પરમાણ્વિક વાયુની ઘનતા શરૂઆતના મૂલ્ય કરતાં $32$ ગણી થાય છે. અંતિમ દબાણ શરૂઆતના દબાણ કરતાં $n$ ગણું થાય છે. તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
આદર્શ વાયુ સમોષ્મી પ્રક્રિયા અનુભવી ($P_1$, $V_1$, $T_1$) અવસ્થા પરથી ($P_2$, $V_2$, $T_2$) અવસ્થા પર જાય છે, તો પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .....($\mu$ = મોલ સંખ્યા, $C_P$ અને $C_V$ = મોલર વિશિષ્ટ ઉષ્મા)
સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય કોના જેટલું હશે?