જો પ્રવાહી $95°C$ થી $90°C$ અને $30\,\, sec$ માં ઠંડુ પડે છે અને $55°C$ થી $50°C$ એ $70 \,\,sec$ માં ઠંડુ પડે ત્યારે ઓરડાનું તાપમાન ...... $^oC$ છે.
$16.5$
$22.5$
$28.5$
$32.5$
એક પદાર્થ $50.0°C$ થી $49.9°C$ તાપમાને $5\,\,sec$ માં આવે છે તો $40.0°C$ થી $39.9°C$ જેટલુ તાપમાન પહોચતા ........ $(s)$ સમય લાગશે ? વાતાવરણનું તાપમાન $30°C$ છે અને ન્યુટનના શીતનનો નિયમ લાગુ પડે છે.
આકૃતિમાં બે સમકેન્દ્ર ગોળાઓની ત્રિજ્યા $r_1$ અને $r_2$ તેમજ તેમને અનુક્રમે $T_1$ અને $T_2$ તાપમાને રાખેલા છે. બે સમકેન્દ્રી ગોળામાં ઉષ્માના ત્રિજ્યાવર્તીં વહનનો દર ........ના સમપ્રમાણમાં હોય છે.
એક વાયુના કાર્નોટ ચક્રને (દબાણ-કદ) ના વક્ર તરીકે નીચેના આલેખમાં દર્શાવેલ છે. નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$I.\,\, ABCD =$ નું ક્ષેત્રફળ ગેસ પર થતુ કાર્ય
$II.\,\, ABCD$ નું ક્ષેત્રફળ શોષાતી કુલ ઉષ્મા
$III.$ ચક્રની આંતરીક ઊર્જામાં થતો ફેરફાર.
તો નીચેનામાંથી કયુ સાચુ છે.
ઉષ્માગતી શાસ્ત્રનો પ્રથમ નિયમ કોનું ખાસ સ્વરૂપ છે. ?
જો કોઈ વાયુ માટે $\frac{R}{{{C_V}}} = 0.67,$ તો આ વાયુ .......