વાયુનું દબાણ $P$ અને કદ $V$ છે,સમોષ્મી પ્રક્રિયાથી વાયુનું કદ $\frac{1}{{32}}$ ગણું કરતાં નવું દબાણ ${(32)^{1.4}} = 128$
$ 32 P$
$128 P$
$\frac{P}{{128}}$
$\frac{P}{{32}}$
એક પાણીથી ભરેલ ડોલ $75°C$ થી $70°C$ તાપમાન $T_1$ સમયમાં, $70°C$ થી $65°C$ તાપમાન $T_2$ સમયમાં, $65°C$ થી $60°C$ તાપમાન $T_3$ સમયમાં થાય છે તો નીચેમાંથી કયુ સાચુ છે.
$10 cm$ ત્રિજ્યા અને $2 m$ લંબાઈની નળીમાંથી $373 K$ એ વરાળ પસાર થાય છે. નળીની જાડાઈ $ 5 mm$ અને તેના પદાર્થની ઉષ્મા વાહકતા $390 W m^{-1} K^{-1}$ છે. દર સેકન્ડે વ્યય માપતી ઉષ્મા ગણો. બહારનું તાપમાન $0°C$ છે.
બે $r_1$ અને $r_2$ ત્રિજ્યાના ગોળાકાર પદાર્થની સપાટીનું તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે. જે સમાન પાવરનું વિકિરણ કરે છે. $r_1/r_2$ ગુણોત્તર . . . . . .
એક મોલ આદર્શ વાયુ $(\gamma= 1.4)$ ને સમોષ્મી રીતે સંકોચન કરતા તેના તાપમાનમાં થતો વધારો $27° C$ થી $35° C$ થાય છે. તો ગેસની આંતરીક ઊર્જામાં થતો વધારો ......$J$ $?$ $(R = 8.3\,\, J/mol\,\, K)$
એક પાત્રમાં $2\, mol $ ઓકિસજન અને $4 \,mol$ આર્ગોન વાયુ $T$ તાપમાને ભરેલા છે.જો કંપનગતિ થતી ન હોય,તો મિશ્રણની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?