English
Hindi
11.Thermodynamics
normal

એક પ્રયોગ દરમિયાન પાણીના તાપમાનમાં $0 °C$ થી $100 °C$ નો વધારો કરવા માટે $10 $ મિનિટનો સમય લાગે છે અને ત્યારબાદ બીજી વધારાની $ 55 $ મિનિટમાં પાણીનું સંપૂર્ણપણે વરાળમાં રૂપાંતરણ થાય છે, તો બાષ્પાયન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય ....... $cal/gm$

A

$530$

B

$540 $

C

$550 $

D

$560 $

Solution

ધારો કે, m ગ્રામ પાણીનું તાપમાન $0 °C$ થી $100 °C$ વધારવામાં આવે છે, તે દરમિયાન $10$ મિનિટ લાગે છે.

જરૂરી ઉષ્મા$ = mC \Delta \theta  = m(C)(100 – 0) = 100 mC\,\, cal$

દર સેકન્ડે આપતી ઉષ્મા  $ = \,\,\frac{{100\,mc}}{{10\, \times \,\,60}}\,\,cal/s$

હવે, આટલી ઉષ્મા $55 × 60$ સેકન્ડ સુધી આપી m ગ્રામ પાણીનું વરાળમાં રૂપાંતરણ કરવામાં આવે છે. આ માટે જરૂરી ઉષ્મા = mL

કુલ આપતી ઉષ્મા $ = \,\,\frac{{100\,mc}}{{10\,\, \times \,\,60}}\,\, \times \,\,55\,\, \times \,\,60\,\, = \,\,mL\,\,\,\therefore \,\,L\,\, = \,\,550\,cal/gm$

$\,(\,\,\because \,\,\,\,{\text{C  =  1 cal/gm }}^\circ {\text{ }}{{\text{C}}^{{\text{ – 1}}}}{\text{)}}$ પાણી માટે  

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.