એક પારિમાણીક વાયુ $ (\gamma = 5/3) $ નું સમોષ્મી સંકોચન કરી કદ $ \frac{1}{8} $ ગણું કરવાથી દબાણ કેટલા ગણું થાય?
$ \frac{{24}}{5} $
$8$
$ \frac{{40}}{3} $
$32$
$30°C$ અને $0°C $ ની વચ્ચે રેફ્જિરેટરનો પરફોર્મન્સ ગુણાંક
એક -પારિમાણીક વાયુ માટે નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCDA$ માં થતું કાર્ય કેટલું?
એક કાર્નોટ એન્જિન માટે $W/Q_1 = 1/6$ છે. જો ઠારણ-વ્યવસ્થાનું તાપમાન $62°C$ જેટલું ઘટાડવામાં આવે તો આપેલ ગુણોત્તર બમણો થઈ જાય છે, તો ઠારણ-અવસ્થા અને ઉષ્મા-પ્રાપ્તિસ્થાનના પ્રારંભિક તાપમાન અનુક્રમે ....... છે.
$u_m - T$ નો આલેખ સંપૂર્ણ કાળા પદાર્થ માટે કયો છે?
બે સળીયાઓ (એક અર્ધ વર્તૂળ અને બીજો સુરેખ) સમાન પદાર્થના અને સમાન આડછેદ ધરાવે છે. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. $A$ અને $B$ બિંદુઓને જુદા જુદા તાપમાને રાખેલા છે. અર્ધવર્તૂળ સળીયામાંથી પસાર થતી ઉષ્માનો અને સુરેખ સળીયામાં ઉષ્માના વહનનો ગુણોત્તર આવેલ સમયમાં .......થશે.