$m$ દળની અને $ R$ ત્રિજ્યાની વર્તૂળાકાર રિંગ તેની અક્ષ પર અચળ કોણીય વેગ $\omega$ વેગથી ચાકગતિ કરે છે. બે દળ $ M$ કણો રિંગના વ્યાસ પર ધીરેથી ચાUટી જાય છે. હવે રિંગ કોણીય વેગ $\omega'$........... થી ચાકગતિ કરશે.
$\frac{{\omega \,\,(m + 2M)}}{m}$
$\frac{{\omega \,(m - 2M)}}{{(m + 2M)}}$
$\frac{{\omega \,m}}{{(m + M)}}$
$\frac{{\omega \,m}}{{(m + 2M)}}$
સમાંતર અક્ષ પ્રમેય અનુસાર, $ I = I_C + Mx^2$ છે. નીચેનામાંથી $I $ વિરુદ્ધ $ X$ નો કયો આલેખ યોગ્ય છે ?
આપેલી ચોરસ ફ્રેમ $ABCD$ નું કેન્દ્ર $O$ ......... છે.
ચાકગતિ કરતા ટેબલનો કોણીય વેગ '$\omega$' અને જડત્વની ચાકમાત્રા $I_1$ છે. $‘m'$ દળનો માણસ ટેબલના કેન્દ્ર પર ઉભો છે. જો માણસ ટેબલની ત્રિજ્યાની દિશામાં $r $જેટલું અંતર કાપે તો તેની અંતિમ કોણીય વેગ કેટલો થશે?
બિંદુવત દળો $1,2,3$ અને $4\ kg$ ને $ (0, 0, 0), (2, 0, 0) (0, 3, 0)$ અને $(-2, -2, 0)$ પર મૂકેલા છે. તો $ x $ અક્ષની આસપાસ આ તંત્રની જડત્વની ચાકમાત્રા ............. $\mathrm{kg-m}^{2}$ હોય ?
$\theta$ ઢાળવાળા સમતલ પરથી ઘન ગોળો શુદ્ધ ગબડે કરે છે. $(1)$ ગોળા પર લાગતુ ઘર્ષણ બળ $f = \mu cos \theta$. $(2) f $ એ વિનાશીય બળ છે. $(3)$ ઘર્ષણ કોણીય વેગ વધારે છે અને રેખીય વેગ ઘટાડે છે$.(4)$ જો ઘટે, ઘર્ષણ ઘટે છે.