સમાંતર અક્ષ પ્રમેય અનુસાર, $ I = I_C + Mx^2$ છે. નીચેનામાંથી $I $ વિરુદ્ધ $ X$ નો કયો આલેખ યોગ્ય છે ?

  • A
    801-a64
  • B
    801-b64
  • C
    801-c64
  • D
    801-d64

Similar Questions

નીચેની આકૃતિમાં $m$ દળને હલકી દોરી સાથે બાંધેલી છે અને આ દોરી $ M$ અને $ R$ ત્રિજ્યાના ઘન નળાકારની રીતે વીંટાળેલી છે. $t = 0$ સમયે તંત્ર ગતિની શરૂઆત કરે છે. જો ઘર્ષણબળ અવગણ્ય હોય તો $t $ સમયે કોણીય વેગ કેટલો થશે ?

તકતીના સમતલમાં રહેલ આંતરિક વર્તૂળને સ્પર્શક અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો. તકતીનું દળ $ M $ અને આંતરિક ત્રિજ્યા $R_1$ અને બાહ્ય ત્રિજ્યા $R_2$ છે.

બે પદાર્થની તેમની ભ્રમણ અક્ષ પર જડત્વની ચાકમાત્રા અનુક્રમે $1$ અને $21$ છે. તેમની ચાકગતિ ઊર્જા સમાન હોય તો તેમના કોણીય વેગમાનનો ગુણોત્તર શું થશે?

નિયત સમક્ષિતિજ સમતલ સપાટી પર ગોળો સરક્યા વિના ગબડે છે. આકૃતિમાં $A$ એ સંપર્ક બિંદુ છે. $B $ અને $C $ અનુક્રમે કેન્દ્ર અને સૌથી ઉપરનું બિંદુ છે. ત્યારે...

એક લોખંડની વર્તૂળાકાર તકતી $ X$ ની ત્રિજ્યા $ R$ અને જાડાઈ $ t $ છે. બીજી લોખંડની વર્તૂળાકાર તકતી $Y$ ની ત્રિજ્યા $ 4R$ અને જાડાઈ $t/4$ છે. આ બંને તકતીની જડત્વની ચાકમાત્રા $I_x$ અને $I_y$ વચ્ચેનો સંબંધ .......