બિંદુવત દળો $1,2,3$ અને $4\ kg$ ને $ (0, 0, 0), (2, 0, 0) (0, 3, 0)$ અને $(-2, -2, 0)$ પર મૂકેલા છે. તો $ x $ અક્ષની આસપાસ આ તંત્રની જડત્વની ચાકમાત્રા ............. $\mathrm{kg-m}^{2}$ હોય ?
$43$
$34$
$27$
$72$
$1\ kg $ દળના ત્રણ સમાન ગોળાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. એકબીજાને અડતા ગોળાઓનું કેન્દ્ર સમાન સીધી રેખા પર છે. તો તેમના કેન્દ્રોને $ P,Q,R$ વડે દર્શાવવામાં આવે તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રથી $P$ નું અંતર કેટલું હશે?
એક અર્ધવર્તૂળાકાર તકતીનું દળ $M$ અને ત્રિજ્યા $ r $ છે. તકતીના સમતલને લંબ એવા તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ....
આપણી પાસે સમાન જાડાઈ ધરાવતો લંબચોરસ ધન છે. $E$, $F$, $G$, $ H$ એ અનુક્રમે$ AB$, $ BC$, $CD$ અને $AD$ ના મધ્યબિંદુ છે. તો કઈ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ન્યૂનત્તમ હશે ?
એક ગોલીય ધન ગોળો તેની સંમિતિ અક્ષને અનુલક્ષીને ધર્ષણરહિત સમક્ષિતિજ સમતલ સપાટી પર ગબડે છે. બોલની ચાકગતિય ઊર્જા અને કુલ ઊર્જાનો ગુણોત્તર .......... હશે.
નીચેની આકૃતિમાં ભ્રમણ અક્ષ $xx'$ ની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા .......$kg - m^2$ ગણો.