જો કુલ ગતિ ઊર્જાનો $50\%$ ચાક ગતિ ઊર્જા હોય તો તે પદાર્થ .......... છે.

  • A

    રિંગ

  • B

    નળાકાર

  • C

    પોલો ગોળો

  • D

    ધન ગોળો

Similar Questions

પદાર્થ સમક્ષિતિજ સપાટી પર સરક્યા સિવાય રોલિંગ કરે છે. તેની ચાકગતિ ઊર્જાએ સ્થાનાંતરિત ગતિ ઊર્જા જેટલી છે. તો પદાર્થ ....... છે.

કોલમ $-I$ માં રેખીય ગતિ અને કોલમ $-II$ ચાકગતિના સૂત્રો આપેલાં છે તો યોગ્ય રીતે જોડો. 

કોલમ $-I$ કોલમ $-II$
$(1)$ $W = F\Delta x$ $(a)$ $P = \tau \omega $
$(2)$ $P = Fv$ $(b)$ $W = \tau \Delta \theta $
  $(b)$ $L = I\omega $

$R $ ત્રિજ્યાની રિંગની રીમ પર સ્પર્શીંય બળ $ F $ લાગવાના કારણે તે $\theta$ કોણે ફરે છે. બળ દ્વારા થતું કાર્ય કેટલું થશે ?

$L $ લંબાઈનો પાતળા સળિયાને એક છેડેથી લટકાવેલો છે અને તે $ n $ ભ્રમણ પ્રતિ સેકન્ડથી ચાકગતિ કરે છે. સળિયાની ચાક ગતિ ઊર્જા કેટલી થશે ?

જ્યારે એક ઓટોમોબાઇલ $1800$ પરિભમણ પ્રતિ મિનિટ થી ભ્રમણ કરતું હોય ત્યારે તે $100\ kW$ નો પાવર ઉત્પન્ન કરે છે તો તેમાં કેટલું ટોર્ક ($N-m$ માં) લાગતું હશે?