એક લોખંડની વર્તૂળાકાર તકતી $ X$ ની ત્રિજ્યા $ R$ અને જાડાઈ $ t $ છે. બીજી લોખંડની વર્તૂળાકાર તકતી $Y$ ની ત્રિજ્યા $ 4R$ અને જાડાઈ $t/4$ છે. આ બંને તકતીની જડત્વની ચાકમાત્રા $I_x$ અને $I_y$ વચ્ચેનો સંબંધ .......
$I_y$ = $32I_x$
$I_y$ = $16I_x$
$I_y$ = $I_x$
$I_y$ =$ 64I_x$
નિયમિત વર્તૂળાકાર ગતિ કરતા કણનું કોણીય વેગમાન $ L$ છે. જો તેની કોણીય આવૃત્તિ બમણી કરવામાં આવે અને ગતિ-ઊર્જા અડધી કરવામાં આવે, તો આ કિસ્સામાં કણનું નવું કોણીય વેગમાન .......
આકૃતિમાં પાતળો નિયમિત સળીયો $ OP$ પર ક્લીકીન કરેલો છે. તે અચળ કોણીય ઝડપ $\omega$ થી સમક્ષિતિજ સમતલમાં ચાકગતિ કરે છે. $t = 0$ સમયે નાનું જતું $O$ પરથી અચળ ઝડપથી ગતિની શરૂઆત બીજા છેડાની સાપેક્ષે કરે છે. જો તે $ t = T$ સમયે બીજા છેડે પહોંચે અને અટકે છે. તંત્રની કોણીય ઝડપ $\omega$ જ રહે છે.$ O$ પર ટોર્ક (|$\tau$|) કિંમત સમય $t $ ના વિધેય તરીકે છે જેનો આલેખ કયો થશે ?
$ABC$ સમાન જાડાઈની ત્રિકોણીય પ્લેટ છે. તેમની બાજુઓનું આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. જો $I_{AB}$, $I_{BC}$ અને $I_{CA}$ એ પ્લેટ $AB$, $BC$ અને $ CA$ ની જડત્વની ચાકમાત્રા હોય તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે ?
આકૃતિમાં નિયમિત ચોરસ પ્લેટ દર્શાવેલી છે. જેના ખૂણા પરથી ચાર સમાન ચોરસ દૂર કરવામાં આવ્યા છે. વાસ્તવિક રીતે કઈ જગ્યાએ દ્રવ્યમાન કેન્દ્ર રહેલું છે?