નીચેની આકૃતિમાં $m$ દળને હલકી દોરી સાથે બાંધેલી છે અને આ દોરી $ M$ અને $ R$ ત્રિજ્યાના ઘન નળાકારની રીતે વીંટાળેલી છે. $t = 0$ સમયે તંત્ર ગતિની શરૂઆત કરે છે. જો ઘર્ષણબળ અવગણ્ય હોય તો $t $ સમયે કોણીય વેગ કેટલો થશે ?
$\frac{{mgRt}}{{(M + m)}}$
$\frac{{2Mgt}}{{(M + 2m)}}$
$\frac{{2Mgt}}{{R(M - 2m)}}$
$\frac{{2mgt}}{{R(M + 2m)}}$
પંખાને ચાલુ કરતા તે $ 3 $ સેકન્ડમાં $10 $ પરીભ્રમણ કરે છે. અચળ કોણીય પ્રવેગ ધારતા તે બીજી $3 $ સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરશે ?
લીસો ગોળો $A $ ઘર્ષણ રહિત સમક્ષિતિજ સમતલ પર કોણીની ઝડપ $\omega$ થી અને તેનું દ્રવ્યમાન કેન્દ્ર $v $ વેગથી ગતિ કરે છે. તેવાં જ બીજા ગોળા $ B$ સાથે સ્થિત સ્થાપક સંઘાત અનુભવે છે. $B$ સ્થિર છે. અથડામણ બાદ તેમનો કોણીય ઝડપ $\omega_A$ અને $\omega_B$ છે.ત્યારે ઘર્ષણબળ અવગણો.
એક પદાર્થ લીસા ઢોળાવ પર નીચે સરકે છે અને $v$ વેગ સાથે તળિયે પહોંચે છે. જો દળ એ રીંગના સ્વરૂપમાં હોય અને એ જ ઊંચાઈના અને એ જ ઢોળાવના ખૂણાવાળા એક ઢોળાવયુક્ત સમતલ પરથી નીચે ગબડે તો તેનો ઢોળાવયુક્ત સમતલના તળિયે વેગ શું હશે ?
$M $ દળ અને $R $ ત્રિજ્યા ધરાવતી ત્રણ રિંગોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવી છે, તો બનતા તંત્રની $YY' $ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા .......
કણ $L$ કોણીય વેગમાનથી નિયમિત વર્તૂળાકાર ગતિ કરે છે. જો કણની ગતિની આવૃત્તિ બમણી અને ગતિ ઊર્જા અડધી કરવામાં આવે ત્યારે કોણીય વેગમાન ...... થશે ?