$M $ દળ અને $R $ ત્રિજ્યા ધરાવતી ત્રણ રિંગોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવી છે, તો બનતા તંત્રની $YY' $ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા .......
$\frac{3}{2}\,\,M{R^2}$
$\frac{5}{2}\,\,M{R^2}$
$\frac{7}{2}\,\,M{R^2}$
$\frac{9}{2}\,M{R^2}$
$\vec r $ સ્થાન સદિશ ધરાવતા કણ પર $ F $ બળ લાગે અને આ બળણે લીધે ઉત્પન્ન થતું ટોર્ક $\vec T $ હોય તો નીચેનામાથી શું સાચું છે $?$
$ℓ$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના ખૂણા પર ત્રણ બિંદુવત દળ $ m$ મૂકેલા છે. ત્રિકોણ ની એકબાજુમાંથી પસાર થતી અક્ષ પર તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
બે લૂપ $ P $ અને $ Q$ નિયમિત વાયરમાંથી બનાવેલી છે. $P$ અને $Q$ ની ત્રિજ્યા અનુક્રમે $r_1$ અને $ r_2$ છે. તેમની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_1$ અને $I_2$ છે. જો $I_2/I_1 =4$ ત્યારે $r_2/r_1 =........?$
ઢોળાવવાળા સમતલ પરથી $I $ જડત્વની ચાકમાત્રા ધરાવતો ગોળો રોલિંગ કરીને નીચે આવે ત્યારે તેની કુલ ઊર્જાની કેટલા, ............... $\%$ ચાકગતિ ઊર્જા હશે ?
પાતળો પોલો નળાકાર, ભ્રમણ કર્યા વગર $v$ વેગથી સરકે છે. તેટલી ઝડપથી સરક્યા વગર રોલિંગ કરે છે. તો બંને કિસ્સામાં મળતી ગતિઊર્જાનો ગુણોત્તર શોધો.