પંખાને ચાલુ કરતા તે $ 3 $ સેકન્ડમાં $10 $ પરીભ્રમણ કરે છે. અચળ કોણીય પ્રવેગ ધારતા તે બીજી $3 $ સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરશે ?

  • A

    $10$

  • B

    $20$

  • C

    $30$

  • D

    $40$

Similar Questions

સ્થિત અક્ષની આસપાસ ફરતા એક પદાર્થનો કોેણીય વેગમાન $10 $$\%$ વધારવામાં આવે છે. તો તેની ગતિ-ઊર્જામાં કેટલા ............. $\%$ વધારો થાય ?

બિંદુવત દળો $1,2,3$ અને $4\ kg$ ને $  (0, 0, 0), (2, 0, 0) (0, 3, 0)$ અને $(-2, -2, 0)$ પર મૂકેલા છે. તો $ x $ અક્ષની આસપાસ આ તંત્રની જડત્વની ચાકમાત્રા ............. $\mathrm{kg-m}^{2}$ હોય ?

$M$ દળ અને $ R/2$ ત્રિજ્યાના બે ગોળાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $2\ r $ લંબાઈના દળ રહિત સળિયા વડે જોડેલા છે. કોઈ પણ એક ગોળાના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષ પર તંત્રની જડત્વની ચાકમાત્રા ......... થશે.

$9\ M$ દળ અને $ R$ ત્રિજ્યાની તકતીમાંથી $R/3$ ત્રિજ્યાની તકતી કાપી લેવામાં આવે છે તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો.

$20\ kg $ દળ, $1\ m$ લંબાઈ અને $ 0.2\ m$ ત્રિજ્યાના ઘન નળાકારની ભૌમિતિક અક્ષ પર જડત્વની ચાકમાત્રા ($kg - m^2$) માં .......$kg - m^2$  થશે .