ઢોળાવવાળા સમતલ પરથી $I $ જડત્વની ચાકમાત્રા ધરાવતો ગોળો રોલિંગ કરીને નીચે આવે ત્યારે તેની કુલ ઊર્જાની કેટલા, ............... $\%$ ચાકગતિ ઊર્જા હશે ?
$28$
$72$
$100$
એકપણ નહિ
ભ્રમણ કરતા પૈડાનું તત્કાલીન કોણીય સ્થાન $\theta (t) = 2t^3 - 6t^2$ સૂત્રથી અપાય છે. આ પૈડા પરનો ટૉર્ક કયા સમયે શૂન્ય થશે ? $t$ $=$ ...... $\sec$
કેન્દ્રીય બળથી ચાકગતિ કરતાં કણનું કોણીય વેગમાન અચળ હોવાનું કારણ .........
સળિયાની કેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા $1/12\ ML^2 $ (જ્યાં સળિયાનું દળ $ M$ અને લંબાઈ $ L $ સળિયાને મધ્યમાંથી વાળવામાં આવે છે. જેથી બન્ને અર્ધ ભાગ $60^°$ નો ખૂણો બનાવે છે. તે જ અક્ષ પર વાળી નાંખેલા સળિયાની જડત્વની ચાકમાત્રા શોધો.
નીચેની આકૃતિમાં $m$ દળને હલકી દોરી સાથે બાંધેલી છે અને આ દોરી $ M$ અને $ R$ ત્રિજ્યાના ઘન નળાકારની રીતે વીંટાળેલી છે. $t = 0$ સમયે તંત્ર ગતિની શરૂઆત કરે છે. જો ઘર્ષણબળ અવગણ્ય હોય તો $t $ સમયે કોણીય વેગ કેટલો થશે ?
ચાર બિંદુવત દળ (દરેકનું દળ $ m$) ને $ X - Y$ સમતલમાં ગોઠવેલા છે. આ ગોઠવણીની $Y -$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા શું થશે ?