સળિયાની કેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા $1/12\ ML^2 $ (જ્યાં સળિયાનું દળ $ M$ અને લંબાઈ $ L $ સળિયાને મધ્યમાંથી વાળવામાં આવે છે. જેથી બન્ને અર્ધ ભાગ $60^°$ નો ખૂણો બનાવે છે. તે જ અક્ષ પર વાળી નાંખેલા સળિયાની જડત્વની ચાકમાત્રા શોધો.

  • A

    $\frac{1}{{48}}\,\,M{L^2}$

  • B

    $\frac{1}{{12}}\,\,M{L^2}$

  • C

    $\frac{1}{{24}}\,\,M{L^2}$

  • D

    $\frac{{M{L^3}}}{{8\sqrt 3 }}$

Similar Questions

$\vec r = 7\hat i + 3\hat j + \hat k$ નો સ્થાન સદિશ ધરાવતા કણ પર લાગતું બળ $\vec F = -3\hat i + \hat j + 5\hat k$ હોય ,તો કણ પર લાગતું ટોર્ક કેટલું હશે?

એક તકતી સરક્યા સિવાય અચળ વેગથી ગબડે છે, તો તેની કુલ ગતિઊર્જાનો કેટલામો ભાગ તેની ચાકગતિ ઊર્જાના સ્વરૂપમાં હશે ?

$HCl $ અણુમાં બે પરમાણુઓના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર $ 1.27\ \mathring A $ છે. $Cl$ નો પરમાણુ એ હાઇડ્રોજન પરમાણુ કરતાં આશરે $35.5$ ગણો ભારે છે. આ અણુનું દ્રવ્યમાન-કેન્દ્ર $H-$ પરમાણુના કેન્દ્રથી આશરે .......$\mathring A$ અંતરે હશે.

ઢોળાવવાળા સમતલ પરતી ઘન નળાકાર સરક્યા વિના ગબડીને નીચે આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચા છે ?

$‘a'$ બાજુઓ ધન બ્લોક સમક્ષિતિજ સમતલ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $v $ વેગથી ગતિ કરે છે. તે $ O$ બિંદુ પાસે ધાર સાથે અથડાય છે. તે $ O$ પાસે અથડાય પછી બ્લોકનો કોણીય ઝડપ કેટલી થશે ?