કેન્દ્રીય બળથી ચાકગતિ કરતાં કણનું કોણીય વેગમાન અચળ હોવાનું કારણ .........
અચળ બળ
અચળ રેખીય વેગમાન
શૂન્ય ટોર્ક
અચળ ટોર્ક
$M$ દળ અને $L $ લંબાઈના પાતળા સળિયાને મધ્યબિંદુ $A$ થી વાળતા તે $60^°C$ નો ખૂણો બનાવે છે. મધ્યબિંદુ $A $ માંથી પસાર થતી અને સળિયાના સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
કોણીય વેગમાન $L$ અને કોણીય વેગ $\omega$ વચ્ચેનો આલેખ કયો મળે?
બોલ સરક્યા વિના ગબડે છે. બોલના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર તેની ચકાવર્તનની ત્રિજ્યા $K$ છે. જો બોલની ત્રિજ્યા $R$ હોય ત્યારે તેની કુલ ઊર્જાનો કેટલામો ભાગ ચાક ગતિ ઊર્જા સાથે સંકળાયેલો હશે ?
$m$ ગ્રામ દળ ધરાવતા ત્રણ કણ સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુ પર છે. ત્રિકોણની બાજુની લંબાઈ $l\ cm$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ABC$ સમતલમાં $AX$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા $g \ cm^2$ માં કેટલી થશે ?
$A$ અને $B$ બે કણો સ્થિર પડેલા છે.હવે,આંતરિક બળોના કારણે $A$ ની ઝડપ $v$ અને $B$ ની ઝડપ $2\,v$ થાય,ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો થાય?