નીચેની આકૃતિમાં ત્રિકોણાકાર ફ્રેમની કઈ અક્ષ પર જડત્વની ચાકમાત્રા મહત્તમ થશે ? [$AB < BC < AC$ આપેલ છે.]
$AB$
$BC$
$CA$
બધા અક્ષો માટે
$M$ દળ અને $ R/2$ ત્રિજ્યાના બે ગોળાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $2\ r $ લંબાઈના દળ રહિત સળિયા વડે જોડેલા છે. કોઈ પણ એક ગોળાના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષ પર તંત્રની જડત્વની ચાકમાત્રા ......... થશે.
નિયત સમક્ષિતિજ સમતલ સપાટી પર ગોળો સરક્યા વિના ગબડે છે. આકૃતિમાં $A$ એ સંપર્ક બિંદુ છે. $B $ અને $C $ અનુક્રમે કેન્દ્ર અને સૌથી ઉપરનું બિંદુ છે. ત્યારે...
આકૃતિમાં નિયમિત ચોરસ પ્લેટ દર્શાવેલી છે. જેના ખૂણા પરથી ચાર સમાન ચોરસ દૂર કરવામાં આવ્યા છે. વાસ્તવિક રીતે કઈ જગ્યાએ દ્રવ્યમાન કેન્દ્ર રહેલું છે?
$M$ દળ અને $L $ લંબાઈના પાતળા સળિયાને મધ્યબિંદુ $A$ થી વાળતા તે $60^°C$ નો ખૂણો બનાવે છે. મધ્યબિંદુ $A $ માંથી પસાર થતી અને સળિયાના સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
યામાક્ષ પદ્ધતિના ઊગમબિંદુ $ O$ પર બળ $F\,\hat k$ લાગે છે. બિંદુ $(1, -1)$ પર ટોર્ક કેટલું લાગશે ?