પદાર્થના બધા જ કણો વર્તૂળાકાર પથમાં ગતિ કરે છે. જ્યારે તેની ભ્રમણ અક્ષ.........
પદાર્થના કોઈ પણ બિંદુમાંથી પસાર થતી હોય
તે પદાર્થની બહાર રહેલી હોય
ગમે ત્યાં હોય
દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી હોય
ચાકગતિના લક્ષણો સમજાવો.
ખરા છે કે ખોટાં તે જણાવો.
$(1)$ વેગમાનના સંરક્ષણના નિયમમાં દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેશ અચળ રહે છે.
$(2)$ “જો તંબ પર આંતરિક બળોનું પરિણામી બળ શૂન્ય થાય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે.” આ રેખીય વેગમાનના સંરક્ષણના નિયમનું વિધાન છે.
$(3)$ દઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન, દેઢ વસ્તુની અંદર જ હોય.
$(4)$ ચાકગતિ કરતાં દેઢ પદાર્થના બધા કણોનો રેખીય વેગ સમાન હોય છે.
દઢ પદાર્થ ચાકગતિ કરે ત્યારે,તેના બધાં કણોની
દઢ પદાર્થની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને ચાકગતિની મિશ્રિત ગતિ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
ફ્લાય વ્હીલને એક એન્જિન સાથે વાપરવામાં આવે છે કારણ કે તે,