$1\ kg$ નો એક પદાર્થ $2\ ms^{-1}$ જેટલા રેખીય વેગથ ધન $X -$ અક્ષને સમાંતર ગતિ કરી રહ્યો છે. આ ગતિ દરમિયાન ઉગમબિંદુથી તેનું લઘુતમ અંતર $ 12\ cm $ થાય છે, તો આ પદાર્થનું ઉગમબિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન ....... $Js$
$0.06$
$0.12$
$0.24$
$0.48$
$2\ kg $ દળ ધરાવતો પદાર્થ એ $2\ m$ ત્રિજ્યા ધરાવતા વર્તૂળમાર્ગ પર નિયમિત ગતિ કરે છે. જો તેના પર લાગતું કેન્દ્રગામી બળ $100\ N$ હોય, તો તેનું કોણીય વેગમાન ....... $J s $ થાય.
એક કણ વધતી ઝડપ સાથે સીધી રેખામાં ગતિ કરી રહ્યો છે. આ રેખા ૫ર એક સ્થિર બિંદુને અનુલક્ષીને તેનું કોણીય વેગમાન શું હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $M$ દળ અને $R $ ત્રિજ્યાની તકતી સમક્ષિતિજ સમતલ પર ગબડે કરે છે. ઊગમબિંદુ $O$ પર તકતીના કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું થશે ?
$m$ દળનો એક કણ $XY$ સમતલમાં $AB$ સીધા માર્ગે $v$ વેગથી ગતિ કરે છે. સંદર્ભબિંદુ $O$ ને અનુલક્ષીને $A$ બિંદુએ કણનું કોણીય વેગમાન $L_A $ અને $B$ બિંદુએ $L_B$ હોય, તો ........
કોણીય વેગમાનનો $SI$ એકમ અને પારિમાણિક સૂત્ર લખો.