English
Hindi
6.System of Particles and Rotational Motion
medium

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $M$ દળ અને $R $ ત્રિજ્યાની તકતી સમક્ષિતિજ સમતલ પર ગબડે કરે છે. ઊગમબિંદુ $O$ પર તકતીના કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું થશે ?

A

$\left( {\frac{1}{2}} \right)\,\,\,M{R^2}\omega $

B

$MR_2$$\omega$

C

$\left( {\frac{3}{2}} \right)\,\,M{R^2}\omega $

D

$2MR_2$$\omega$

Solution

ઉગંબિંદુ ની આસપાસ કોણીય વેગમાન ${{\text{L}}_{{\text{translation}}}}{\text{  +  }}{{\text{L}}_{{\text{rotation }}}}$

$ = \,M\upsilon R\, + \,{I_c}\omega \,$

$= \,M(R\omega )R\, + \,\frac{1}{2}\,M{R^2}\,\omega \,$

$= \,\frac{3}{2}\,M{R^2}\omega $

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.