$5 \mathrm{~kg}$ દળ ધરાવતો પદાર્થ $3 \sqrt{2} \mathrm{~ms}^{-1}$ ની સમાન ઝડપ સાથે $X-Y$ સમતલમાં $y=x+4$ રેખાની દિશામાં ગતિ કરે છે. ઉગમબિંદુને અનુલક્ષીને કણનું કોણીય વેગમાન__________$\mathrm{kg} \mathrm{m}^2 \mathrm{~s}^{-1}$ થશે.
$45$
$60$
$75$
$12$
જ્યારે દળ, સમતલમાં નિયત બિંદુની ફરતે ચાકગતિ કરતો હોય ત્યારે તેની કોણીય વેગમાનની દિશા ........ હોય.
$m$ દળ $v$ વેગથી $PC$ દિશામાં ગતિ કરે છે.તો તેનું કોણીય વેગમાન $O$ ને અનુલક્ષીને કેટલું થાય?
$2\, kg$ દળના એક કણ માટે, $t$ સમયે તેનું સ્થાન (મીટરમાં) $\overrightarrow r \left( t \right) = 5\hat i - 2{t^2}\hat j$ દ્વારા આપેલ છે. કણનું ઉદગમની સાપેક્ષે $t\, = 2\, s$ સમયે તેનું સ્થાન ($kg\, m^{-2}\, s^{-1}$ માં) શું હશે?
કોણીય વેગ સદીશ કઈ દિશામાં હોય?
$'m'$ દળના એક પદાર્થને જમીન સાથે $45^{\circ}$ ના ખૂણે $'u'$ વેગથી ફેંકવામાં આવે છે. પ્રક્ષિપ્ત બિંદુને અનુલક્ષીને મહત્તમ ઊંચાઈ પર પદાર્થનું કોણીય વેગમાન $\frac{\sqrt{2} \mathrm{mu}^2}{\mathrm{Xg}}$ વડે આપેલ છે તો $'X'$ નું મૂલ્ય ........