બે લૂપ $ P $ અને $ Q$ નિયમિત વાયરમાંથી બનાવેલી છે. $P$ અને $Q$ ની ત્રિજ્યા અનુક્રમે $r_1$ અને $ r_2$ છે. તેમની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_1$ અને $I_2$ છે. જો $I_2/I_1 =4$ ત્યારે $r_2/r_1 =........?$
$4^{2/3}$
$4^{1/3}$
$4^{-2/3}$
$4^{-1/3}$
$ℓ $ બાજુના ચોરસ $ ABCD$ ના ખૂણાઓ પર $ m $ દળના ચાર બિંદુવત પદાર્થ મૂકેલા છે. $A $ માંથી પસાર થતી અને $ BD$ ને સમાંતર અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
આકૃતિમાં નિયમિત ચોરસ પ્લેટ દર્શાવેલી છે. જેના ખૂણા પરથી ચાર સમાન ચોરસ દૂર કરવામાં આવ્યા છે. વાસ્તવિક રીતે કઈ જગ્યાએ દ્રવ્યમાન કેન્દ્ર રહેલું છે?
આકૃતિમાં દર્શાવેલ ત્રણેય સળિયા $A,B$ અને $ C$ એ સમાન લંબાઇ તથા સમાન દળ ધરાવે છે. આ તંત્ર એવી રીતે ચાકગતિ કરે છે કે જેથી સળિયો $ B$ અક્ષ તરીકે વર્તેં છે, તો આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
વ્હીલના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર $200\ kg - m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતા વ્હીલને $1000\ N - m $ ના અચળ ટોર્કથી ફેરવવામાં આવે છે. તેનો $ 3\ s$ બાદ કોણીય વેગ $(rad/sec.)$ માં કેટલી થશે ?
$b$ બાજુનું માપ ધરાવતા ચોરસના ચારે ખૂણા પર $M$ દળના $ 2a$ વ્યાસના ગોળા ગોઠવેલા છે.ચોરસની એક બાજુને અક્ષ તરીકે લઇને તંત્રની જડત્વની ચાકમાત્રા ગણો.