$b$ બાજુનું માપ ધરાવતા ચોરસના ચારે ખૂણા પર $M$ દળના $ 2a$ વ્યાસના ગોળા ગોઠવેલા છે.ચોરસની એક બાજુને અક્ષ તરીકે લઇને તંત્રની જડત્વની ચાકમાત્રા ગણો.
$\,\frac{1}{5}\,\,M\,\,(4a + 5{b^2})$
$\,\frac{7}{5}\,\,M\,\,(4{a^2} - 5{b^2})$
$\,\frac{2}{5}\,\,M\,\,(4a + 5b)$
$\,\frac{2}{5}\,\,M\,\,(4{a^2} + 5{b^2})$
$M $ દળ અને $R $ ત્રિજ્યા ધરાવતી ત્રણ રિંગોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવી છે, તો બનતા તંત્રની $YY' $ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા .......
નીચેની આકૃતિમાં ભ્રમણ અક્ષ $xx'$ ની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા .......$kg - m^2$ ગણો.
પંખાને ચાલુ કરતા તે $ 3 $ સેકન્ડમાં $10 $ પરીભ્રમણ કરે છે. અચળ કોણીય પ્રવેગ ધારતા તે બીજી $3 $ સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરશે ?
નીચેની આકૃતિમાં ભ્રમણ અક્ષ $xx'$ ની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા ....... $ kg - m^2$ ગણો.
એક દડો સરક્યા વિના ગબડે છે. દડાના દ્રવ્યમાન-કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા $K$ છે. જો દડાની ત્રિજ્યા $R $ હોય, તો કુલ ઊર્જાનો કેટલામો ભાગ ચાકગતિ-ઊર્જાના સ્વરૂપમાં હશે ?