વ્હીલના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર $200\ kg - m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતા વ્હીલને $1000\ N - m $ ના અચળ ટોર્કથી ફેરવવામાં આવે છે. તેનો $ 3\ s$ બાદ કોણીય વેગ $(rad/sec.)$ માં કેટલી થશે ?
$1$
$5$
$15$
$10$
$A$ અને $B$ બે કણો સ્થિર પડેલા છે.હવે,આંતરિક બળોના કારણે $A$ ની ઝડપ $v$ અને $B$ ની ઝડપ $2\,v$ થાય,ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો થાય?
નિયમિત વર્તૂળાકાર તકતીમાંથી એક ચતુર્થાસ ભાગ કાપી લીધેલ છે. આ તકતીની ત્રિજ્યા $R $ છે. અને કાપી નાંખેલ ભાગનું દળ $ M $ છે. તે વાસ્તવિક તકતીના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ અક્ષ પર ચાકગતિ કરે છે. તેની ભ્રમણ અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
$M$ દળ અને $R $ ત્રિજયા ઘરાવતી રીંગ તેના અક્ષને અનુલક્ષીને $ w$ કોણીય ઝડપથી ગતિ કરે છે. $m$ દળના બે બ્લોકને ઘીમેથી વ્યાસાંત બિંદુએ મૂકવાથી, નવી કોણીય ઝડપ
આકૃતિમાં નિયમિત ચોરસ પ્લેટ દર્શાવેલી છે. જેના ખૂણા પરથી ચાર સમાન ચોરસ દૂર કરવામાં આવ્યા છે. ચોરસ $ 1$ અને $ 3$ ને દૂર કરતાં $ C.M.$ ક્યાંં મળશે ?
નીચેની આકૃતિમાં ત્રિકોણાકાર ફ્રેમની કઈ અક્ષ પર જડત્વની ચાકમાત્રા મહત્તમ થશે ? [$AB < BC < AC$ આપેલ છે.]