$0.01\ kg $ દળનો કણનો સ્થાન સદિશ $\overline r \,\, = \,\,\,(10\hat i\,\,\, + \,\,\,6\hat j\,)$ મીટર છે અને તે $5\,\hat i\,\,m/s$ વેગથી ગતિ કરે છે તો તેનું ઊગમબિંદુ આસપાસ કોણીય વેગમાન ......... $\hat k\,\,J/\sec $ ગણો.
$ - 1.1$
$ - 3$
$0.7$
$ - 0.3$
એક કણએ $(0,8)$ બિંદુુથી શરૂ થાય છે અને $\vec{v}=3 \hat{i} \,m / s$ ના નિયમિત વેગ સાથે ગતિ કરે છે. તો $5 \,s$ પછી ઊગમબિંદુ અનુલક્ષીને કણનો કોણીય વેગમાન .......... $kg m ^2 / s$ હશે. (કણ નું દળ $1 \,kg$ છે)
$m = 2$ દળ ધરાવતો કણ સમયની સાપેક્ષે $\vec r\,(t)\, = \,2t\,\hat i\, - 3{t^2}\hat j$ મુજબ ગતિ કરે છે.$t = 2$ સમયે ઉગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલુ થાય?
એક સ્થિર અક્ષને અનુલક્ષીને ચાકગતિ માટે કુલ કોણીય વેગમાનનું વ્યાપક સમીકરણ લખો.
કક્ષીયગતિ માં, કોણીય વેગમાન સદીશ એ ....
$m$ દળના કણની સમય $t$ સાથે નીચે મુજબ ગતિ કરે છે.
$\overrightarrow{{r}}=10 \alpha {t}^{2}\, \hat{{i}}+5 \beta({t}-5)\, \hat{{j}}$
જ્યાં $\alpha$ અને $\beta$ પરિમાણવાળા અચળાંક છે. કણનું કોણીય વેગમાન ${t}=0$ સમયે હોય તેટલું ફરીથી $t=$ .....$seconds$ સમયે થશે.