એક અર્ધવર્તૂળાકાર તકતીનું દળ $M$ અને ત્રિજ્યા $ r $ છે. તકતીના સમતલને લંબ એવા તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ....
$Mr^2$
$\frac{1}{2}\,\,M{r^2}$
$\frac{1}{4}\,\,M{r^2}$
$\frac{2}{5}\,\,M{r^2}$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નિયમિત લંબાઈઈ $ℓ$ અને $ M$ દળના વાયરને વાળીને $ r $ ત્રિજ્યાની અર્ધવર્તૂળાકાર બનાવવામાં આવે છે. $XX'$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો.
$L $ બાજુના ધન બ્લોક ઘર્ષણાંક વાળી ખડબચડી સપાટી પર સ્થિર છે. બ્લોક પર સમક્ષિતિજ બળ $ F$ આપવામાં આવે છે. જો ઘર્ષણાંક પૂરતો ઉંચો છે તેથી બ્લોક ઉથલ્યા પહેલાં સરકતો નથી, બ્લોકને ઉથલાવા જરૂરી ન્યૂનત્તમ બળ ........ છે.
તકતીના સમતલમાં રહેલ આંતરિક વર્તૂળને સ્પર્શક અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો. તકતીનું દળ $ M $ અને આંતરિક ત્રિજ્યા $R_1$ અને બાહ્ય ત્રિજ્યા $R_2$ છે.
$ℓ$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના ખૂણા પર ત્રણ બિંદુવત દળ $ m$ મૂકેલા છે. ત્રિકોણ ની એકબાજુમાંથી પસાર થતી અક્ષ પર તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
કોણીય વેગમાન $L$ અને કોણીય વેગ $\omega$ વચ્ચેનો આલેખ કયો મળે?