કોણીય વેગમાન $L$ અને કોણીય વેગ $\omega$ વચ્ચેનો આલેખ કયો મળે?
$ℓ$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના ખૂણા પર ત્રણ બિંદુવત દળ $ m$ મૂકેલા છે. ત્રિકોણ ની એકબાજુમાંથી પસાર થતી અક્ષ પર તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
$M$ દળ અને $ R$ ત્રિજ્યાની તકતી સમક્ષિતિજ સપાટી પર રોલિંગ ગબડે છે અને ત્યારબાદ ગબડીને રોલિંગ કરી ઢોળાવવાળા સમતલ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉપર ચઢી જાય છે. જો તકતીનો વેગ$ v$ છે તો તકતી કેટલી ઉંચાઈ સુધી પહોંચશે ?
$m$ દળનાં એક નાના કણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $x -y$ સમતલમાં શરૂઆતનાં વેગ $V_0$ થી $x- $ અક્ષ સાથે $\theta$ કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવ્યો છે. $t < \frac{{{v_0}\sin \theta }}{g}$ સમયે કણનું કોણીય વેગમાન ……… થાય.
$80\ kg$ દળ ધરાવતી વ્યક્તિ $320\ kg$ દળ ધરાવતી ટ્રૉલી પર ઊભો છે. ટ્રૉલી એ ઘર્ષણ રહિત સમક્ષિતિજ રેલ પર સ્થિર છે. જો વ્યક્તિ ટ્રૉલી પર $1\; m/s$ ની ઝડપથી ચાલે તો $4\ s$ સમય બાદ તેનું જનીનની સાપેક્ષે સ્થાનાંતર ........ $m$ હશે ?
કેન્દ્રીય બળથી ચાકગતિ કરતાં કણનું કોણીય વેગમાન અચળ હોવાનું કારણ .........