$L $ બાજુના ધન બ્લોક ઘર્ષણાંક વાળી ખડબચડી સપાટી પર સ્થિર છે. બ્લોક પર સમક્ષિતિજ બળ $ F$ આપવામાં આવે છે. જો ઘર્ષણાંક પૂરતો ઉંચો છે તેથી બ્લોક ઉથલ્યા પહેલાં સરકતો નથી, બ્લોકને ઉથલાવા જરૂરી ન્યૂનત્તમ બળ ........ છે.
અનંત
$\frac{{mg}}{4}$
$\frac{{mg}}{2}$
$mg (1 - \mu)$
નિયમિત વર્તૂળાકાર ગતિ કરવા વ્હીલ પર અચળ ટૉર્ક લગાડતાં તેનું કોણીય વેગમાન $4$ સેકન્ડમાં $A_0$ થી $4A_0$ બદલાઈ થાય છે. આ ટૉર્કનું મૂલ્ય .......
નીચેની આકૃતિમાં ત્રિકોણાકાર ફ્રેમની કઈ અક્ષ પર જડત્વની ચાકમાત્રા મહત્તમ થશે ? [$AB < BC < AC$ આપેલ છે.]
$2 kg$ અને $3 kg $ દળવાળા કણો $X-$ અક્ષ દિશામાં અનુક્રમે $3\,\, m/s$ અને $2\,\, m/s$ ના વેગથી ગતિ કરે છે, તો આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ........ $\mathrm{m/s}$ છે.
ચાર સમાન $ M $ દળ અને $ L$ લંબાઇ ધરાવતા સળીયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ કરે છે. તો આ ચોરસના સમતલને લંબ $O$ માંથી પસાર થતી અક્ષની આસપાસ જડત્વની ચાક્માત્રા કેટલી હોય ?
કણ $L$ કોણીય વેગમાનથી નિયમિત વર્તૂળાકાર ગતિ કરે છે. જો કણની ગતિની આવૃત્તિ બમણી અને ગતિ ઊર્જા અડધી કરવામાં આવે ત્યારે કોણીય વેગમાન ...... થશે ?