જો પદાર્થની ગતિઊર્જામાં $ 300 \%$ નો વધારો કરવામાં આવે ત્યારે કોણીય વેગમાનમાં થતો વધારાની ટકાવારી $(\%)$દર્શાવો.

  • A

    $100$

  • B

    $90$

  • C

    $70$

  • D

    $30$

Similar Questions

$M$ દળ અને $ R/2$ ત્રિજ્યાના બે ગોળાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $2\ r $ લંબાઈના દળ રહિત સળિયા વડે જોડેલા છે. કોઈ પણ એક ગોળાના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષ પર તંત્રની જડત્વની ચાકમાત્રા ......... થશે.

નિયત સમક્ષિતિજ સમતલ સપાટી પર ગોળો સરક્યા વિના ગબડે છે. આકૃતિમાં $A$ એ સંપર્ક બિંદુ છે. $B $ અને $C $ અનુક્રમે કેન્દ્ર અને સૌથી ઉપરનું બિંદુ છે. ત્યારે...

પાતળો પોલો નળાકાર, ભ્રમણ કર્યા વગર $v$ વેગથી સરકે છે. તેટલી ઝડપથી સરક્યા વગર રોલિંગ કરે છે. તો બંને કિસ્સામાં મળતી ગતિઊર્જાનો ગુણોત્તર શોધો.

નીચેની આકૃતિમાં ભ્રમણ અક્ષ $xx'$ ની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા .......$kg - m^2$ ગણો.

દરેક $m$ દળ ધરાવતા એવા ત્રણ કણો $l$ બાજુના સમભુજ ત્રિકોણ ના ખૂણાઓ પર મૂકવામાં આવે છે. નીચેના માંથી ક્યું/કયા સાચા છે?