સ્થિર રહેલા $5 \;kg$ દળનો બોમ્બ $1:1:3$ ના ત્રણ ટુકડામાં વિસ્ફોટ પામે છે. સમાન દળના બે ટુકડા $21\;m/s$ ના વેગથી પરસ્પર લંબ દિશામાં ગતિ કરે છે. મોટા ટુકડાનો વેગ કેટલો હશે?

  • [AIPMT 1989]
  • A

    $3\sqrt 2\;m/s$

  • B

    $5\sqrt 2\;m/s$

  • C

    $\sqrt 2\;m/s$

  • D

    $7\sqrt 2\;m/s$

Similar Questions

રોકેટ નું એન્જિન રોકેટ ને પૃથ્વીની સપાટી પરથી ઊંચકે છે કારણ કે અત્યંત વેગવાળો ગરમ વાયુ તેને .....

  • [AIIMS 1998]

એક ઓરડાની છત પરથી $2 \,m$ લાંબી દોરી વડે $0.1 \,kg$ દળના લટકાવેલા એક ગોળાને દોલિત કરવામાં આવે છે. તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ $1\; m s ^{-1}$ છે. ગોળો જ્યારે $(a)$ તેનાં કોઈ એક અંત્યસ્થાને હોય $(b)$ તેના મધ્યમાન સ્થાને હોય, ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે ?

$1000\, kg $ દળની ટ્રોલી $50\, km/h$ ના વેગથી ગતિ કરે છે.તેના પર $250\, kg$ દળ મૂકતાં નવો વેગ ........ $km/hour$ થાય.

$2 \,kg$ દળનો કોઈ સ્થિર પદાર્થ $\vec{F}=\left(3 t^2 \hat{i}+4 \hat{j}\right) \,N$ બળની અસર હેઠળ તેના ઉગમબિંદુથી ગતિ કરવાનું શરૂ કરે છે. પદાર્થનો વેગ $t=2 \,s$ સમય પર .............. $m / s$ હશે.

$10\,g$ દળ ધરાવતી ગોળી (બુલેટ) બંદૂકની નળીમાંથી $600\,m / s$ ની ઝડપથી છુટે છે. જો બંદૂકની નળી $50\,cm$ લાંબી હોય અને બંદૂક $3\,kg$ નું દળ ધરાવે, તો ગોળી દ્વારા લગાવેલ આધાત $.......\,Ns$ હશે.

  • [JEE MAIN 2023]