$R$ ત્રિજ્યાની એક ડીસ્કને $2R$ ત્રિજ્યાની મોટી ડીસ્કમાંથી દૂર કરવામાં આવે છે. જેમાં બંંને ડીસ્કના પરીઘ એક કેન્દ્રી છે. મોટી ડીસ્કથી નવી ડીસ્કનું દ્રવ્યમાન કેન્દ્ર $ R$ છે. તો $R $ ની કિંમત શોધો.
$1/3$
$1/2$
$1/6$
$1/4$
જો પદાર્થની ગતિઊર્જામાં $ 300 \%$ નો વધારો કરવામાં આવે ત્યારે કોણીય વેગમાનમાં થતો વધારાની ટકાવારી $(\%)$દર્શાવો.
$M$ દળ અને $R $ ત્રિજયા ઘરાવતી રીંગ તેના અક્ષને અનુલક્ષીને $ w$ કોણીય ઝડપથી ગતિ કરે છે. $m$ દળના બે બ્લોકને ઘીમેથી વ્યાસાંત બિંદુએ મૂકવાથી, નવી કોણીય ઝડપ
ભ્રમણ કરતા પૈડાનું તત્કાલીન કોણીય સ્થાન $\theta (t) = 2t^3 - 6t^2$ સૂત્રથી અપાય છે. આ પૈડા પરનો ટૉર્ક કયા સમયે શૂન્ય થશે ? $t$ $=$ ...... $\sec$
$l$ લંબાઈ અને $m$ દળનો એક પાતળો વાયર (તાર) નીચે દર્શાવ્યા પ્રમાણે એક અર્ધ વર્તુળ ના સ્વરૂપમાં વાળવામાં આવે છે. તેના મુક્ત છેડાઓને જોડતી અક્ષને અનુલક્ષીને તેના જડત્વની ચાકમાત્રા શું થશે?
$80\ kg$ દળ ધરાવતી વ્યક્તિ $320\ kg$ દળ ધરાવતી ટ્રૉલી પર ઊભો છે. ટ્રૉલી એ ઘર્ષણ રહિત સમક્ષિતિજ રેલ પર સ્થિર છે. જો વ્યક્તિ ટ્રૉલી પર $1\; m/s$ ની ઝડપથી ચાલે તો $4\ s$ સમય બાદ તેનું જનીનની સાપેક્ષે સ્થાનાંતર ........ $m$ હશે ?