જે પદાર્થનો કોણીય વેગમાન $200\%$ વધારવામાં આવે તો તેની ચાકગતિઊર્જામાં ........ $\%$ વધારો થશે.

  • A

    $300$

  • B

    $100$

  • C

    $650$

  • D

    $800$

Similar Questions

બે પદાર્થોની તેમની ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાઓ અનુક્રમે $I$ અને $2I$ છે.જો તેમની ચાકગતિઊર્જા સમાન હોય, તો તેમના કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?

  • [AIPMT 2005]

ચાકગતિ માટે પાવરનું અને ચાકગતિ માટે કોણીય વેગમાનનું સૂત્ર જણાવો. 

$2.4\ kg-m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતા સ્થિર પદાર્થમાં $750\ J$ ચાકગતિ ઊર્જા ઉત્પન્ન કરવા માટે $5\ rad/s^2$ નો કોણીય પ્રવેગ ........ $(\sec)$ સમય સુધી આપવો પડે.

દઢ પદાર્થની ચાકગતિમાં પાવરનું સૂત્ર લખો. 

$l$ લંબાઈ, $m$ દળવાળો પાતળો સળિયો સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને ઊર્ધ્વસમતલમાં દોલન કરે છે. સળિયાનો મહત્તમ કોણીય વેગ $\omega$ છે, તો તેનું દ્રવ્યમાન-કેન્દ્ર મહત્તમ કેટલી ઊચાઈએ જશે ?