ચાકગતિ ઊર્જાનું સૂત્ર જણાવો.
પદાર્થ સમક્ષિતિજ સપાટી પર સરક્યા સિવાય રોલિંગ કરે છે. તેની ચાકગતિ ઊર્જાએ સ્થાનાંતરિત ગતિ ઊર્જા જેટલી છે. તો પદાર્થ ....... છે.
$1\ m$ ત્રિજયા અને $4\ kg$ દળ ધરાવતી તકતી સમક્ષિતિજ સમતલમાં ગબડે છે. જો તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ $10\ cm/sec$ હોય,તો તેની ચાકગતિ ઊર્જા
$\mathrm{R}$ ત્રિજ્યા અને $\mathrm{M}$ દળ ધરાવતી તક્તિ સમક્ષિતિજ દિશામાં સરક્યા સિવાય $v$ જેટલી ઝડપથી ગબડે છે. આકૃતિમાં દર્શાવયા અનુસાર તે એક લીસો ઢળતી સપાટી ઉપર ચઢે છે. ઢોળાવ ઉપર તક્તિ દ્વારા ચઢાતી મહત્તમ ઉંચાઈ_____________હશે.
ટોર્ક દ્વારા કરવામાં આવેલું કાર્ય સમજાવો.
દઢ પદાર્થની સ્થિર અને અનુલક્ષીને થતી ચાકગતિમાં ટૉર્ક દ્વારા થતાં કાર્યનું સૂત્ર લખો.