$1$ મી. લંબાઈનો સળિયો શિરોલંબ રાખેલો છે. જ્યારે તેનો બીજો છેડો સરક્યા વિના જમીનને અડકે ત્યારે બીજા છેડાનો ઝડપ કેટલી હશે ?
$\sqrt {19.6\,\,} \,m/\sec $
$\sqrt {29.4} \,\,m/\sec $
$4.9\ m/sec$
$9.8\ m/sec$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\mathrm{m}$ દળને એક દળરહિત દોરી વડે બાંધી એક $\mathrm{r}$ ત્રિજ્યા અને $m$ દળની તકતી સાથે લટકાવેલ છે.જ્યારે તેને મુક્ત કરાવમાં આવે છે ત્યારે તે નીચે તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે તે નીચે $h$ અંતર કાપે ત્યારે તકતીની કોણીય ઝડપ કેટલી hશે?
એક મીટર સ્ટીકનો તેનાં એક છેડો તળીયા પર રહે તેમ શિરોલંબ રીતે મૂકવામાં આવે છે અને તેને છોડવામાં આવે છે, જ્યારે તેનો બીજો છેડો તળીયા સાથે અથડાય ત્યારે તેની ઝડપ ............... $m / s$ (ધારો કે તળીયા પર રહેલો છેડો લપસી જતો નથી.) $\left(g=9.8 \,m / s ^2\right)$
ઢાળ પરથી એક પદાર્થ સરક્યાં વિના ગબડે છે. તેની ચાકગતિઉર્જા રેખીય ગતિઊર્જાના $50\%$ હોય તો તે પદાર્થ કયો હશે?
$3\,kg$ દળ ની એેક તક્તી $5 \,m$ ઊંચાઈના એક ઢળતા સમતલ પરથી નીચે ગબડે છે. ઢળતા સમતલના તળિયે પહોંચતા તક્તીની રેખીય ગતિઊર્જા ........... $J$ હશે.
ટોર્ક દ્વારા કરવામાં આવેલું કાર્ય સમજાવો.