English
Hindi
3-2.Motion in Plane
medium

ટોર્ક મેળવવા માટે ઇલેકટ્રીક મોટરની ધરીનેે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરવામાં આવે છે. તે $\alpha = 3t - t^2$, જેટલું કોણીય પ્રવેગ પ્રાપ્ત કરે છે. તેની ચાકગતિની શરૂઆત થયાના $2\  seconds $ બાદ $\alpha = 0. $ થાય, તો $6\ seconds$ પછી તેનો કોણીય વેગ ગણો.

A$\frac{{13}}{2}\,\,\,rad\,/\,\sec $
B$10\ rad/sec$
C$\frac{5}{3}\,rad\,/\,\sec $
D$\frac{{10}}{3}\,\,rad\,/\,\sec $

Solution

આપેલી માહિતી 
$\alpha {\text{ =  3t  –  }}{{\text{t}}^{\text{2}}}\,\, \Rightarrow \,\,\,\frac{{d\omega }}{{dt}}\,\, = \,\,\,3t\,\, – {t^2}\,\,$
$ \Rightarrow \,\,\,d\omega \,\, = \,\,(3t\,\, – \,\,{t^2})\,\,dt\,\,\, \Rightarrow \,\,\int\limits_0^\omega  {d\omega } \,\, = \,\,\int\limits_0^2 {\,\,(3t – {t^2})\,dt} $
$ \Rightarrow \,\,\,\omega \,\, = \,\,\left( {\frac{{3{t^2}}}{2} – \,\,\frac{{{t^3}}}{3}} \right)_0^2\,\,\, = \,\,6\,\,\, – \,\,\frac{8}{3}\,\, = \,\,\,\,\frac{{10}}{3}\,\,rad\,/\,\sec $
અહીં $2\ sec$. પછી કોઇ કોણીય પ્રવેગ નથી.$6\ sec$ પછી કોણીય વેગ તેટલો જ રહે છે જે $10/3\ rad/ sec$  છે
Standard 11
Physics

Similar Questions

દ્વિપરિમાણમાં ગતિનો અભ્યાસ કરવા સ્થાન, વેગ અને પ્રવેગને સદિશ સ્વરૂપમાં $\vec A \, = \,{A_x}\widehat i\, + {A_y}\widehat j$ વડે રજૂ કરાય છે. જ્યાં $\widehat i$ અને $\widehat j$ એ અનુક્રમે $x-$ અક્ષ અને $y-$ અક્ષની દિશામાંના એકમ સદિશ છે તથા $A_x$ અને $A_y$ એ અનુક્રમે $x-$ અક્ષ અને $y-$ અક્ષની દિશામાંના ઘટકો છે. આવી ગતિનો અભ્યાસ વર્તુળાકાર ઘુવીય યામોના રૂપમાં પણ કરી શકાય. જેમાં $\overrightarrow A \, = \,{A_r}\widehat r\,\, + \,{A_\theta }\hat \theta $, જ્યાં $r\, = \,\frac{{\overrightarrow r \,}}{r}\, = \,\cos \,\theta \widehat {i\,}\, + \,\sin \,\theta \,\widehat j$ અને $\hat \theta  =  – \sin \,\theta \,\widehat i + \cos \,\theta \,\widehat j\,$ તથા $\widehat r\,$ અને $\widehat \theta $ એ વધતાં મૂલ્યની દિશામાંના એકમ સદિશો છે, તો ……
$(a)$ ${\widehat {i\,}}$ અને ${\widehat {j\,}}$ ને ${\widehat {r\,}}$ અને ${\widehat {\theta }}$ ના સ્વરૂપમાં રજૂ કરો.
$(b)$ દર્શાવો કે $\widehat r$ અને $\widehat \theta $ બંને પરસ્પર લંબ એકમ સદિશો છે.
(c) દર્શાવો કે
$\frac{d}{{dr}}(\widehat r)\, = \,\omega \hat \theta \,$, જ્યાં $\omega \, = \,\frac{{d\theta }}{{dt}}$ અને $\frac{d}{{dt}}(\widehat \theta )\, = \, – \omega \widehat r\,$.
$(d)$ સ્પાયરલ ગતિ કરતા કણની ગતિ $\overrightarrow r \, = \,a\theta \widehat r$ વડે આપવામાં આવે છે. જ્યાં $a = 1$ તથા $a$ નું પારિમાણિક સૂત્ર મેળવો. 
$(e) $ સ્પાયરલ ગતિ કરતાં કણ માટે વેગ અને પ્રવેગને ધ્રુવીય સદિશોના સ્વરૂપમાં દર્શાવો.

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.