પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે તેમ ક્યારે કહેવાય?

Similar Questions

$r$ નળાકારની ફરતે દોરડું વીંટાળેલું છે અને જડત્વની ચાકમાત્રા $ I $ છે. દોરીના એક છેડે $m $ દળ જોડેલો છે. તેની સમક્ષિતિજ અક્ષ પર મુક્તપણે ભ્રમણ કરી શકે છે. જો $ m$ દળને $h$ ઊચાઈ એથી સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે તેના વેગ કેટલો થશે ?

આપેલ તંત્ર માટે પરિણામી બળ $8\ N$ જે $R$ ને સમાંતર હોય તો $PR$ નું મૂલ્ય કેટલું થાય ?

$m$ દળના ઘન નળાકાર પર દોરી વિટાળીને ઢાળ પર આકૃતિ મુજબ છે,જો સ્થિત ઘર્ષણાંક $0.4$ હોય તો ઘન નળાકાર અને ઢાળ વચ્ચે લાગતું ઘર્ષણબળ કેટલું હશે?

  • [JEE MAIN 2021]

એક નિયમિત સળિયો $AB$ ની લંબાઇ $l$ અને દળ $m$ છે, તે બિંદુ $A$ ને અનુલક્ષીને ભ્રમણ કરે છે. સ્થિર સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુકત કરવામાં આવે છે. બિંદુ $A$ ને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા $ml^2/3 $ હોય, તો સળિયાનો પ્રારંભિક કોણીય પ્રવેગ કેટલો થશે?

  • [AIPMT 2007]

$ABC$ એ સમબાજુ ત્રિકોણ છે, જેનું કેન્દ્ર $O$ છે. $\vec{F}_{1}, \vec{F}_{2}$ અને $\vec{F}_{3}$ એ અનુક્રમે $AB, BC$ અને $AC$ બાજુ પર લાગતાં બળો છે. જો $O$ ને અનુલક્ષીને કુલ ટોર્ક શૂન્ય હોય, તો $\vec{F}_{3}$ નું મૂલ્ય કેટલું હશે?

  • [AIPMT 1998]