એક કણ $\frac{{20}}{\pi }\;m$ ત્રિજ્યા વાળા માર્ગ પર અચળ સ્પર્શીંય પ્રવેગ સાથે ગતિ કરે છે. જો બીજા પરીભ્રમણને અંતે કણનો વેગ $80\ m/s$ હોય તો સ્પર્શીંય પ્રવેગ કેટલો હોય?
$640\ \pi m/s^2$
$160\ \pi m/s^2$
$40\ \pi m/s^2$
$40\ m/s^2$
યામાક્ષ પદ્ધતિના ઊગમબિંદુ $ O$ પર બળ $F\,\hat k$ લાગે છે. બિંદુ $(1, -1)$ પર ટોર્ક કેટલું લાગશે ?
$ABC$ સમાન જાડાઈની ત્રિકોણીય પ્લેટ છે. તેમની બાજુઓનું આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. જો $I_{AB}$, $I_{BC}$ અને $I_{CA}$ એ પ્લેટ $AB$, $BC$ અને $ CA$ ની જડત્વની ચાકમાત્રા હોય તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે ?
એક ગોલીય ધન ગોળો તેની સંમિતિ અક્ષને અનુલક્ષીને ધર્ષણરહિત સમક્ષિતિજ સમતલ સપાટી પર ગબડે છે. બોલની ચાકગતિય ઊર્જા અને કુલ ઊર્જાનો ગુણોત્તર .......... હશે.
$3\ m $ લંબાઈના સળિયાનું એકમ લંબાઈદીઠ દળ એ તેના એક છેડાથી અંતર $ x $ ના સમપ્રમાણમાં બદલાય છે, તો આ સળિયાનું તેના એક છેડાથી ગુરુત્વકેન્દ્ર દ્રવ્યમાન-કેન્દ્ર ........$ m $ અંતરે હશે.
ચાર પદાર્થના દળ $ 5\ kg, 2\ kg, 3\ kg$ અને $\ 4 kg $ ને અનુક્રમે $ (0, 0, 0), (2, 0, 0), (0, 3, 0) $ અને $ (-2, -2, 0) $ પર મૂકેલા છે. $ x -$ અક્ષ, $y -$ અક્ષ અને $ z -$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા અનુકમે ..... હશે.