$3\ m $ લંબાઈના સળિયાનું એકમ લંબાઈદીઠ દળ એ તેના એક છેડાથી અંતર $ x $ ના સમપ્રમાણમાં બદલાય છે, તો આ સળિયાનું તેના એક છેડાથી ગુરુત્વકેન્દ્ર દ્રવ્યમાન-કેન્દ્ર ........$ m $ અંતરે હશે.
$1.5$
$2$
$2.5$
$3$
$M $ દળ અને $ L$ લંબાઈનો સળિયો સમક્ષિતિજ સમતલમાં મૂકેલો છે. તેનો એક છેડો શિરોલંબ અક્ષ પર હિન્જ (લટકાવવું) કરેલો છે. હીન્જ કરેલા છેડાથી $5L/6$ અંતરે સમક્ષિતિજ બળ $ F = Mg/2$ લગાડવામાં આવે છે. સળિયાનો કોણીય પ્રવેગ કેટલો થશે ?
એક અર્ધવર્તૂળાકાર તકતીનું દળ $M$ અને ત્રિજ્યા $ r $ છે. તકતીના સમતલને લંબ એવા તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ....
સમાન ઘનતા ધરાવતી એક ચોરસ પ્લેટ અને વર્તૂળાકાર તકતીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. આ સંયુક્ત તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્ર ......... હશે.
$m $ દળના ત્રણ કણો સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ મૂકેલા છે.$ ℓ $ ત્રિકોણની બાજુનું માપ છે. (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) $AB $ ને લંબ $ABC$ સમતલમાં રહેલી અક્ષ $AX$ પર તંત્રની જડત્વની ચાકમાત્રા ગ્રામ $ cm^2$ એકમમાં કેટલી થશે ?
નીચેની આકૃતિમાં ભ્રમણ અક્ષ $xx'$ ની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા .......$kg - m^2$ ગણો.