English
Hindi
12.Kinetic Theory of Gases
normal

જો આંતર આણ્વીય બળ દૂર થાય, તો સામાન્ય તાપમાને અને દબાણે $4.5\, kg$ પાણીનું કદ કેટલું થાય ?

A

$5.6$ $m^3$

B

$4.5$ $m^3$

C

$11.2 litre$

D

$11.2$ $m^3$

Solution

જ્યારે આંતર આણ્વીય બળ નાબુદ કરવામાં આવે ત્યારે પાણી આદર્શ વાયુ તરીકે વર્તેં છે.

$S.T.P$ એ મોલ પાણીનું કદ = $22.4$ લીટર; $1$ મોલ પાણી = $18 kg$

માટે ${\text{4}}{\text{.5 kg}}$ પાણીનું કદ $ = \frac{{22.4 \times 4.5 \times {{10}^3}}}{{18}}5.6 \times {10^3}$ લિટર ${\text{5}}{\text{.6 }}{{\text{m}}^{\text{3}}}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.