- Home
- Standard 11
- Physics
12.Kinetic Theory of Gases
normal
ત્રણ પાત્ર $A,B $ અને $C$ માં સમાન તાપમાને વાયુ ભરેલ છે,પાત્ર $A$ માં $O_2$ વાયુ,પાત્ર $B$ માં $N_2$ વાયુ અને પાત્ર $C$ માં $O_2$ અને $N_2$ નું મિશ્રણ ભરેલ છે.પાત્ર $A$ માં $O_2$ નો સરેરાશ વેગ $V_1$ , પાત્ર $B$ માં $N_2$ નો સરેરાશ વેગ $ V_2$,તો પાત્ર $C$ માં $O_2$ નો સરેરાશ વેગ
A
$({V_1} + {V_2})/2$
B
${V_1}$
C
${({V_1}{V_2})^{1/2}}$
D
$\sqrt {3kT/M} $
Solution
${v_{av}} = \sqrt {\frac{{8kT}}{{\pi m}}} $.
Standard 11
Physics