- Home
- Standard 11
- Physics
12.Kinetic Theory of Gases
normal
એક નળાકારની ક્ષમતા $20$ લિટર છે. જે $H_2$ વાયુથી ભરેલો છે. તથા સરેરાશ ગતિઊર્જા $1.5 \times 10^5 J$ છે. તો હાઈડ્રોજન વાયુનું દબાણ કેટલું હશે ?
A
$2 \times 10^6 \,N/m^{2}$
B
$3 \times 10^6 \,N/m^{2}$
C
$4 \times 10^6 \,N/m^{2}$
D
$5 \times 10^6 \,N/m^{2}$
Solution
$E = \frac{3}{2}PV \Rightarrow P = \frac{{2E}}{{3V}} = \frac{2}{3} \times \frac{{1.5 \times {{10}^5}}}{{20 \times {{10}^{ – 3}}}} = \frac{{{{10}^5}}}{{20 \times {{10}^{ – 3}}}} = 5 \times {10^6}\,N/{m^2}$
Standard 11
Physics