- Home
- Standard 11
- Physics
12.Kinetic Theory of Gases
normal
$200$ લિટર ક્ષમતાના સિલિન્ડરમાં $H_2$ ભરેલો છે. પરમાણુની કુલ સરેરાશ સ્થાનાંતરિત ગતિ ઊર્જા $1.52 \times 10^5 J$ છે. સિલિન્ડરમાં $H_2$ નું દબાણ $Nm^{-2}$ માં ગણો.
A
$2 \times 10^5$
B
$3 \times 10^5$
C
$4 \times 10^5$
D
$5 \times 10^5$
Solution
${\text{v}} = {\text{200}} \times {\text{1}}{{\text{0}}^{{\text{ – 3}}}}{m^3}\,,\,\,\,P = \frac{1}{3}\frac{M}{v}{C^2}rm\,\,\,$
$ \Rightarrow \,\,\frac{2}{3}\frac{{{E_k}}}{V}\,\, = \frac{2}{3} \times \frac{{1.5 \times {{10}^5}}}{{200 \times {{10}^{ – 3}}}} = 5 \times {10^5}$
Standard 11
Physics